FHW માટેનું સ્માર્ટ આસિસ્ટન્ટ

હવે ANC/PNC ની તારીખો યાદ રાખવાની, રજિસ્ટર નિભાવવાની અને રિપોર્ટ બનાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવો.

ફક્ત ₹99 માં મંથલી પ્લાન મેળવો

તમારા કામને બનાવો સ્માર્ટ અને સરળ

તમારા કામને સરળ બનાવતી સુવિધાઓ

ઓટોમેટિક તારીખ ગણતરી

LMP કે ડિલિવરી તારીખ નાખો અને બધી મુલાકાતની તારીખો આપમેળે ગણાઈ જશે.

સ્માર્ટ રિમાઇન્ડર

ડેશબોર્ડ અને WhatsApp પર રોજના કામનું ઓટોમેટિક રિમાઇન્ડર મેળવો.

સરળ ANC/PNC મેનેજમેન્ટ

આજની, આગામી અને ચૂકી ગયેલી મુલાકાતોનું લિસ્ટ એક જ જગ્યાએ જુઓ.

પર્ફોર્મન્સ ટ્રેકિંગ

તમારા વાર્ષિક લક્ષ્યાંક સામે કામગીરી, સિદ્ધિ અને બેકલોગનું વિશ્લેષણ કરો.

ગામ મુજબ સંચાલન

એક કરતાં વધુ ગામડાં હોય તો પણ સરળતાથી માતાઓની યાદી મેનેજ કરો.

સંપૂર્ણ ANC/PNC હિસ્ટ્રી

એક જ ક્લિકમાં કોઈપણ માતાની બધી જ મુલાકાતોની સંપૂર્ણ વિગત જુઓ.

જરૂરી ડોક્યુમેન્ટ્સ અને સ્માર્ટ ટૂલ્સ

સ્પેશિયલ ટૂલ: પગાર ડાયરી જનરેટર

ફક્ત તમારી વિગતો અને મહિનો પસંદ કરો, કામગીરી ભરો અને એક જ ક્લિકમાં આખા મહિનાની પગાર ડાયરી PDF માં તૈયાર!

હવે પગાર ડાયરી બનાવો
ટૂંક સમયમાં આવી રહ્યું છે

HMIS ફોર્મ નં-6 જનરેટર

ફક્ત જરૂરી આંકડાકીય માહિતી ભરો અને આખું HMIS ફોર્મ એક જ ક્લિકમાં PDF માં મેળવો. WhatsApp પર પણ મોકલી શકાશે.

ડોક્યુમેન્ટ લાઇબ્રેરી

તમારા રોજીંદા કામમાં જરૂરી બધા જ ફોર્મ્સ અને ડોક્યુમેન્ટ્સ અહીંથી ડાઉનલોડ કરો.

તમારા કામને સ્માર્ટ બનાવો, આજે જ!

મંથલી પ્લાન

FHW માટે બનાવેલ સંપૂર્ણ પેકેજ

₹99 / મહિનો

  • અમર્યાદિત માતાઓની નોંધણી
  • ઓટોમેટિક રિમાઇન્ડર્સ
  • પર્ફોર્મન્સ ડેશબોર્ડ
  • ડોક્યુમેન્ટ લાઇબ્રેરી અને ટૂલ્સ
  • WhatsApp સપોર્ટ
WhatsApp પર ખરીદો

પ્લાન ખરીદવા માટે ઉપરના બટન પર ક્લિક કરી અમને WhatsApp પર મેસેજ કરો.